શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ વલસાડમાં ઘરમાં ઘૂસી ગયા પાણી; દમણ, દાદરાનગર હવેલીના ગામોમાં એલર્ટ

1/9
છોટાઉદેપુરમાં રાત્રીથી સતત વરસાદ ચાલુ છે. રાત્રી દરમિયાન 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં છોટાઉદેપુરમાં 3.1 ઈંચ, કવાંટમાં 1.4 ઈંચ, જેતપુરપાવીમાં 0.7 ઈંચ, સંખેડામાં 0.6 ઈંચ, બોડેલીમાં 0.3 ઈંચ અને સવાડીમાં 0.3 ઈંચ વરસાદ પડ્યો હતો.

2/9
3/9
4/9
વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થતાં કેટલા ગામો પાણીથી તરબોળ થઈ ગયા છે, જ્યારે કેટલાય ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડી હતી. જ્યારે વઘઇ-સાપુતારા રોડ પર ભેખડ ધસી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. નવસારીની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી અને પૂર્ણા નદીઓમાં એલર્ટ જાહેર કરાયું છે.

5/9
6/9
ડાંગમાં 24 કલાકમાં 578 મીમી વરસાદ નોંધાયો છે. આહ્વામાં 76 મીમી, સુબીરમાં 103 મીમી, વઘઈ 132 મીમી અને સાપુતારામાં 267 મીમી વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 1.5 ઈંચ, પારડીમાં 9 ઈંચ, વાપી 8.5 ઈંચ, ઉમરગામમાં 3 ઈંચ, ધરમપુર 12.5 ઈંચ, કપરાડા 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

7/9
 દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલીના ગામોને એલર્ટ કરાયા છે.

8/9
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો કે કેટલાક દિવસથી ઉપરવાસમાં વરસાદની ધીમી ગતિ બાદ સોમવારની રાત્રિથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. ધરમપુર અને કપરાડા તાલુકામાં મૂશળધાર વરસાદ ઝિંકાતા અને વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં પણ ધોધમાર વરસાદનાં પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા હતાં.

9/9
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમમાં 1 લાખ 82 હજાર 861 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 74.90 મીટર એ પહોંચી છે. ડેમના 10 દરવાજા 3 મીટર ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ 33 હજાર 457 ક્યૂસેક પાણી છોડાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget