શોધખોળ કરો

હળવદઃ યુવતી ભત્રીજા સાથે ઘરમાં માણી રહી હતી સેક્સ ને પતિ આવી ગયો, પછી શું આવ્યો અંજામ?

1/10
2/10
આ અંગેની મળતી વિગતો પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાના કોરપણી ગામનો પરિવાર છેલ્લા 6 વર્ષથી હળવદ તાલુકાના માનસર ગામે રહી ખેતમજૂરી કરતો હતો. વશરામભાઈ સોમાભાઈ કોળી, પત્ની હિરાબેન, માતા બાલુબેન સોમાભાઈ તથા વશરામભાઈનો બે સંતાનો સહિત પાંચ વ્યક્તિઓ માનસર ગામે રહેતા હતા. ઘરની બાજુમાં મનજીભાઈનો પુત્ર દીપો અને વશરામભાઈના પત્ની હિરાબેન સાથે ખેતમજૂરી કરતા હતા.

3/10
બંને સાથે ખેતમજૂરી કરતાં હોવાથી બંનેની આંખો મળી ગઈ હતી અને તેમણે તમામ મર્યાદાઓ વટાવી દીધી હતી. ગત પાંચમી જાન્યુઆરીએ માનસર ગામે બપોરના સમયે હિરાબેન અને હીરો એકાંત માણી રહ્યા હતા, ત્યારે જ વશરામભાઇ ઘરે આવી જતાં બંનેનો ભાંડો ફૂટી ગયા હતા. કાકી-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઇ જતા વશરામભાઈ પીત્તો ગુમાવી બેઠા હતા અને ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી.

4/10
હળવદઃ તાલુકાના માનસરમાં કાકી-ભત્રીજાએ પ્રેમસંબંધનો ભાંડો ફૂટી જતાં પતિ અને સાસુની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કામાંધ પ્રેમીઓએ પોતાનો અનૈતિક સંબંધ ખુલ્લો પડી જતાં બંનેની હત્યા કરી અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા. જોકે, સમગ્ર ઘટના પોલીસ પાસે પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બીજી તરફ બંને પ્રેમીઓ ફરાર થઈ ગયા છે.

5/10
6/10
7/10
આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં દીપાએ કાકા વશરામભાઇને માથામાં ધોકાનો ઘા ઝીંકી હત્યા કરી હતી. જ્યારે વચ્ચે પડેલા સાસુ બાલુબેનને પણ લાકડાના ઘા માથામાં ઝીંકી પતાવી દીધા હતા. આ પછી પોતાની કરતૂત છૂપાવવા કાકી-ભત્રીજાએ બન્ને લાશને કારમાં નાંખી ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામના સ્મશાનમાં અંતિમ વિધી પણ કરી નાંખી હતી.

8/10
9/10
ડબલ મર્ડર કર્યા બાદ નાના એવા કોપરણી ગામે અંતિમ વિધી પતાવીને બન્ને કાકી-ભત્રીજી પરત માનસર આવી ગયા હતા. ત્યારબાદ ગામલોકોએ માતા-પુત્રના મોત અંગે સવાલો કર્યા હતા. ત્યારે કાકી-ભત્રીજાએ બન્નેએ ગળેફાંસો ખાધો હોવાનું જણાવી ઉઠા ભણાવ્યા હતા. જોકે, હકિકત સામે આવી જતાં બંને ફરાર થઈ ગયા છે.

10/10
આ બનાવની જાણ માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહિલે પોલીસને કરતા પીઆઈ બી.ટી.વાઢીયા, પીએસઆઈ સી.એચ.શુકલ સહિતનાઓએ લાશ લઇ જવામાં વપરાયેલ સ્વીફટ કાર ઝડપીને કોપરણી ગામના સ્મશાનમાં તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ પકડથી દૂર રહેલા કાકી-ભત્રીજાને ઝબ્બે કરવા પોલીસે વિવીધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Embed widget