શોધખોળ કરો
લગ્નના 15 દિવસમાં જ પત્ની અન્ય યુવક સાથે કારમાં....? જાણો વિગત
1/3

તેમની પત્ની ગીતા 15 દિવસ તેમની સાથે રહી હતી. બાદમાં ઘરમાંથી સોનાના ઘરેણાં કિંમત રૂા. 64040 તેમજ ટીવી લઇ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સાથે નાસી જઇ વિશ્વાસઘાત કરી ઠગાઇ આચરી હતી. આ બારામાં હસમુખભાઇએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
2/3

લગ્ન બાદ 15 દિવસ સાથે રહી પત્ની સોનાના ઘરેણા લઈ નાસી ગયાની આ ઘટના લાઠીમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર લાઠીમાં કેરીયારોડ આલમગીરી હોટલ પાસે રહેતા અને મિસ્ત્રી કામ કરતા હસમુખ ઠાકરશીભાઇ મકવાણા નામના યુવકે ગોંડલ તાલુકાના મોવૈયા ગામે રહેતી ગીતાબેન અરૂણભાઇ નિમાવત સાથે લગ્ન કર્યા હતા.
Published at : 29 Sep 2018 09:22 AM (IST)
Tags :
Amreli PoliceView More




















