શોધખોળ કરો

રાજકોટ પાસે કાર ટ્રક સાથે ટકરાઈ અને કારમાંથી ઉડી 500 ને 1000ની નોટો, જાણો રોડ પર વેરાયા કેટલા રૂપિયા?

1/4
ઈન્ડીયન બેન્કના મેનેજર રૂા. 500 અને 1000 ના દરની કુલ રૂા. 39,50,000 ની નોટો લઈને જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને પૈસા ભરેલી પેટી રસ્તા ઉપર પડી ગઈ હતી અને નોટો હવામાં ઉડી હતી. કેટલાક સેવાભાવિઓએ આ નોટો એકત્રીત કરીને બેન્કના અધિકારીઓને પરત તો આપી દીધી પરંતુ ગણતરી દરમિયાન 3,10,000 ની રકમની ઘટ આવતા હવે સવાલ એ થાય છે કે, આ નોટ હવામાં ઉડી ગઈ કે કોઈ લઈ ગયું ω તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

2/4
કારની ડેકીમાં રાખેલી લોખંડની પેટી તૂટી જતાં રૂા. 39,50,000 ની રકમ રસ્તા ઉપર પડી ગઈ હતી અને ઉડવા લાગી હતી. જો કે 10 થી 15 જેટલા લોકો ત્યાં દોડી આવ્યા હતા તેમણે આ નોટો એકત્રીત કરીને પોટલું વાળીને સેકન્ડ ઈન્ચાર્જ મેનેજર અસમુનભાઈને આપી દીધું હતું ત્યારબાદ આ પૈસાની ગણતરી કરતા તેમાં 3 લાખ 10 હજાર જેવી રકમ ઓછી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મેનેજર વિજય મીનાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં મેનેજર અને ડ્રાયવર જય સોલંકીને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

3/4
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરની ઈન્ડીયન બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજય ઓમપ્રકાશ મીના સ્વીફ્ટ કાર લઈને તેમના ડ્રાઈવર જય સોલંકી સાથે રૂા. 500 અને 1000ના દરની નોટો રાજકોટ ખાતે આવેલી ઈન્ડીયન બેન્કમાં જમા કરાવવા માટે જઈ રહ્યા ત્યારે આગળ જઈ રહેલી કારને ઓવરટેક કરવા જતા હતા તે દરમિયાન એ કારનું બારણું લાગતા ગાડી પલ્ટી મારી ગઈ હતી તો સામી તરફથી ટ્રક આવતો હોય તે ટ્રક રસ્તા ઉપરથી નીચે ઉતરી ગયો હતો અને કારનો બુકડો બોલી ગયો હતો.

4/4
રાણાવાવ: પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે ફર થયેલા એક અકસ્માતમાં ઇન્ડિયન બેન્કના મેનેજર અને ડ્રાઈવરને ઈજાઓ પહોંચી છે. રાણાવાવ નજીકના વડવાળા ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત સમયે કારમાં 39,50,000ની રોકડ રકમ ભરેલી પેટી તૂટીને બહાર આવી જતા 500 અને 1000 રૂપિયાના દરની નોટો રસ્તા પર ઉડી હતી. કેટલાક લોકોએ માનવતા દાખવીને આ નોટો ભેગી કરી હતી તેમ છતાં 3,10,000ની રકમ ગુમ થઈ હોવાનું બહાર આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget