શોધખોળ કરો
જૈન મુનિ મહારાજ લોકસભાની ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસના સંપર્કમાં હોવાનો કર્યો દાવો
1/4

જૈન મુનિ રાજેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે, હું આદીવાસીઓની આગેવાની લઈ આગામી લોકસભાની સીટ માટે બન્ને પક્ષના મોવડીઓ જોડે સંપર્કમાં છું. મારા સમાજના લોકો જે કહેશે તે પ્રમાણે હું કરીશ.
2/4

ભાજપ અને કોંગ્રેસના વર્ષોથી મહેનત કરતા કાર્યકરો હોવાથી નવા ચહેરાને ટીકિટ આપી કોઈ પણ પક્ષ જોખમ લેવા તૈયાર નથી. હજુ સુધી સત્તાવાર કોઈ પણ પક્ષે જાહેરાત કરી નથી. પરંતુ મુનિ મહારાજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતે લોકસભાની ટીકિટ માંગશે તેવી જાહેરાત કરી રાજકારણ ગરમાયું છે.
Published at : 01 Feb 2019 08:30 AM (IST)
Tags :
Loksabha Election 2019View More




















