કમલમ ખાતે ભાજપની જીતનો જશ્ન મનાવતી મહિલા કાર્યકર્તાઓ.
3/6
વિજયોત્સવમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
4/6
જેમાં મહિલા કાર્યકર્તાઓ મન મુકીને નાચી હતી અને ભાજપની જીતની ખુશી મનાવી હતી.
5/6
ગાંધીનગરઃ જસદણ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને મંત્રી કુંવરજી બાવળિયાનો 19985 મતથી વિજય થયો હતો. 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. ભાજપ પોતાની જીતને લઇને ગાંધીનગરના કમલમ ખાતે વિજયોત્સવ મનાવ્યો હતો.
6/6
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજયોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.