શોધખોળ કરો
કચ્છઃ લિફ્ટ આપવાનું કહી યુવતી પર પાંચ યુવકોએ ગુજાર્યો ગેંગ રેપ
1/2

આ અંગેની વિગતો એવી છે કે, ગત 10મી ઓક્ટોબરે વિરાણી ગામની પરિણીત યુવતીને મોહન નામના શખ્સ અને તેના ચાર સાથીદારોએ લિફ્ટ આપવાનું કહીને નખત્રાણા પાસેની એક ઓફિસમાં પરાણે લઈ ગયા હતા. અહીં આ પાંચેય શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/2

કચ્છઃ નખત્રાના વિરાણી ગામની પરિણીતા પર પાંચ યુવકોએ ગેંગ રેપ કર્યો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીને લિફ્ટ આપવાનુ કહીને તેને નજીકને એક ઓફિસમાં લઈ ગયા હતા અને અહીં પાંચેય શખ્સોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 13 Oct 2018 12:11 PM (IST)
View More




















