શોધખોળ કરો
અમરનાથ યાત્રા પર હુમલામાં ઘાયલ વધુ એક ગુજરાતી મહિલાનું મોત, જાણો વિગત
1/5

2/5

અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ પર 10મી જુલાઈએ સોમવારે લશ્કર-એ-તોઈબાના આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં છ મહિલા સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યાં છે. જયારે 19 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સુરક્ષા દળોને અમરનાથ યાત્રિકો પર થયેલાં હુમલામાં સ્થાનિક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સાથે મળ્યો હોવાના સબૂત મળ્યાં છે.
Published at : 16 Jul 2017 11:12 AM (IST)
View More























