શોધખોળ કરો
નડિયાદવાસીઓ હવે ગમે તે સમયે ઓનલાઇન ટેક્સ ચુકવી શકશે, આ બેંકે રજૂ કરી સેવા, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11155758/nadiad1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![એચડીએફસી બેન્કનાં ગુજરાત ઝોનલ હેડ પર્લ સાબાવાલના જણાવ્યા અનુસાર ‘નડિયાદ નગરપાલિકાનું પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કિંગ કરવા પ્રતિબધ્ધ છીએ.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11155840/nadiad3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એચડીએફસી બેન્કનાં ગુજરાત ઝોનલ હેડ પર્લ સાબાવાલના જણાવ્યા અનુસાર ‘નડિયાદ નગરપાલિકાનું પ્રોપર્ટી ટેક્સ અંગેની પેમેન્ટ મિકેનિઝમમાં આ ક્રાંતિકારી પગલું છે. અમે અમારી વૈવિધ્યપૂર્ણ ડિજીટલ ઓફરિંગ્સ સાથે ઝડપી, વ્યસ્તતાપૂર્ણ જીવન વચ્ચે સુગમતાપૂર્ણ જરૂરિયાતો સાથે બેન્કિંગ કરવા પ્રતિબધ્ધ છીએ.’
2/3
![નડિયાદઃ દેશમાં દિન પ્રતિદિન ડિજિટલ બેન્કિંગ વધી રહ્યું છે. આ દિશામાં એચડીએફસી બેન્કે નડિયાદ નગરપાલિકા સાથે મળી શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની શરૂઆત કરી છે. જેના કારણે હવે નડિયાદનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરી શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11155835/nadiad2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નડિયાદઃ દેશમાં દિન પ્રતિદિન ડિજિટલ બેન્કિંગ વધી રહ્યું છે. આ દિશામાં એચડીએફસી બેન્કે નડિયાદ નગરપાલિકા સાથે મળી શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની શરૂઆત કરી છે. જેના કારણે હવે નડિયાદનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી કરી શકશે.
3/3
![નડિયાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એસ કે. ગરવાલનાં જણાવ્યા અનુસાર, ‘અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે. અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/11155830/nadiad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નડિયાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એસ કે. ગરવાલનાં જણાવ્યા અનુસાર, ‘અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ પગલાંથી નાગરિકોને ઘરઆંગણે ટેક્સ ચુકવણું કરવામાં સરળતા રહેશે. અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે.’
Published at : 11 Sep 2018 03:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)