શોધખોળ કરો
હાર્દિક પટેલ પર ઓવારી ગયા આ નેતા, ગુજરાતમાં સરકાર બને તો મુખ્યમંત્રી બનવાની ઓફર
1/4

અરવિંદ કેજરીવાલે કહયું હતું કે 'આજના સમયમાં સમાજ આખાને એક કરવો અને બધાને સાથે લઇને ચાલવું એ બહુ સારી વાત છે. હાર્દિકનો વિરોધ કરનારો વર્ગ પોલીટીકલ પાર્ટીના પૈસા લઇને તેનો વિરોધ કરે છે, પણ હકિકત તો એ છે કે હાર્દિક આજે જે કંઇ કરી રહ્યો છે એમાં તેનો કોઇ આર્થિક સ્વાર્થ નથી. તે માત્ર સમાજ અને પોતાના પાટીદારો માટે કામ કરે છે.'
2/4

હાર્દિક પાસે કોઇ જાતનો અનુભવ નથી એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદ કેજરીવાલે હસતા-હસતાં કહયું કે, 'મેરે પાસ ભી કોઇ અનુભવ નહીં થા... ઔર આજ ભી બાકી સભી નેતાઓ કે સામને મેરી કોઇ ઔકાત નહીં હૈ. સમાજ અને દેશ માટે કામ કરવાની ધગશ હોય ત્યારે અનુભવની કોઇ જરૂરીયાત રહેતી નથી. કામ જ કામને શીખવે છે.'
Published at : 17 Oct 2016 02:23 PM (IST)
Tags :
Arvind KejriwalView More




















