શોધખોળ કરો

હાર્દિક પટેલે ‘કાકા’ નીતિન પટેલને લખ્યો પત્ર, હાર્દિકે પત્રમાં શું લખ્યું, જાણો વિગતે

1/7
તેમાં તમારી મદદ વગર રૂપાણીનું ખરેલું પાંદડું પણ હલવાનું નથી. તેને તમારી જરૂર છે. તમારે તેમની જરા પણ જરૂર નથી. આમેય આ તમારી છેલ્લી ચૂંટણી છે. લડી દો. પાડી દો. 7 ધારાસભ્યોની જ બહુમતી ધરાવતી સરકારને વિધાનસભામાં બહુમતી મેળવવી પડશે. બાબુભાઈ જશભાઈની સરકાર પણ બહુમતી ન મળતાં જતી રહી હતી. ફરી એક વખત તેવું જ થવાનું છે, ત્યારે તમારી જરૂર ભાજપને છે. તેથી તમે સહેજે ચિંતા ન કરો. તમારી તેમને જરૂર છે, અમે જનરલ ડાયરને પાડી દેવા માંગતા હતા હવે તમે પાડી દો.

2/7
તમે તૈયાર થઈ જાઓ. જનરલ ડાયર સામે લડવા. તમારા હજાર ગુના જતા કરીને પણ હું તમારી લડાઈ લડીશ. તમે હાકલ કરો. થોડા ધારાસભ્યો તમારી સાથે છે. એટલા પુરતા છે. અગાઉ ભાજપની બે સરકારો આ રીતે જ ગઈ છે. ત્રીજી જાય તો વાંધો નથી. આમેય આ હંગામી સરકાર છે. 2019માં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ અમિત શાહ ગુજરાતના મુખ્ય મંત્રી હશે, ત્યારે તમે માત્ર પ્રવાસન ખાતું જ સંભાળતા હશો. વિધાનસભા આવી રહી છે.

3/7
આજે પણ કહું છું એ કાકા એ તમારા ક્યારેય ન હતા, કેશુ બાપાના ક્યારેય થવાના નથી. ફોઈ આનંદીબેનના પણ તે હતા નહીં અને થવાના પણ નથી. ગુજરાતનો દરેક મતદાર ઈચ્છતો હતો કે તમે જે ભાષા અમારી સાથે વાપરી, મારા સમાજ માટે વાપરી ત્યારથી સમાજનો દરેક વ્યક્તિ ઈચ્છતો હતો કે તમે ચૂંટણીમાં હારો, એટલું જ નહીં પણ જનરલ ડાયર પણ એવું જ ઈચ્છતાં હતા. તેમણે મહેસાણામાં પ્રયાસ પણ કર્યા હતા. પણ તમે જનરલ ડાયર કરતાં વધારે તાકતવાર પુરવાર થયા છો. તેથી તમને તમારા ભત્રીજા તરીકે હજુ પણ કહું છું.

4/7
તમે જ્યારે હીટલરના ગોબેલ્સ પ્રચારક હતા અને પ્રવક્તા તરીકે તમારી પાસેથી આજ લોકોએ જુઠા આક્ષેપો અમારી ઉપર કરાવ્યા હતા. એક નહીં અનેક વખત. તેથી સમગ્ર ગુજરાતની પ્રજા અને ખાસ કરીને પાટીદારો તમને ભરપેટ નફરત કરતાં હતા. તમે એજ છો કે જેમણે અમને ખતમ કરવા જનરલ ડાયર અને હીટલરે પઢાવેલી પોપટી ભાષા દિલ્હીના ઈશારે તમે બોલતાં હતા. ત્યારે તમારા સમાજનું આત્મ સન્માન ક્યાં ગયું હતું ? હવે તે લોકો જ તમારી સાથે એજ ભષામાં વાત કરે છે.

5/7
તમે ભલે અમારી સાથે ન રહ્યં હોય, પણ હું મારી ટીમ તમારી સાથે છીએ. અમીત શાહની કુટનીતિ સાથે નથી. તમને ભલે અમને ફેંકાઈ જવાની ચીમકી આપી હોય પણ આ તમારા પક્ષે જ તમારી હાલત ફેંકી દીધા જેવી કરી છે. તમે સન્માનની લડાઈ લડી રહ્યાં છો, અમે પણ સન્માનની લડાઈ લડી રહ્યાં છીએ. તેથી અમે બધા તમારી સાથે છીએ. પણ દિલ્હીની સાથે નથી અને દિલ્હી તમારી સાથે નથી. પણ, કાકા, તમે એટલું તો કહો કે લાઠીચાર્જ કરવાનો હુકમ કરનાર અને તમને ખતમ કરનાર એક જ વ્યક્તિ છે કે નહીં ?

6/7
હાર્દિક પટેલે પત્ર લખીને જણાવ્યું હતું કે, આપ દુઃખી છો તે જાણીને હું પણ ઘણો દુઃખી થયો છું. કારણ કે તમે મારા વડીલ છો. તમે ભલે અમારી અનામત અને પ્રજાની મુશ્કેલીની માંગણી સ્વિકારી ન હોય. તમે ભલે અમને જેલમાં મોકલી આપ્યા હોય. તમારી સરકારે ભલે મારા પ્રિયજનનો પર લાઠી ફટકારી હોય. તમારી સરકારે ભલે મહેસાણાની માતાઓને ઘરમાં જઈને અપશબ્દો બોલ્યા હોય. તે મારાથી ભુલાય તેમ નથી. તેમ છતાં પણ હું તમારી સાથે છું. તમને મારો ટેકો છે. તમે જે કરી રહ્યાં છો તે આત્મ સન્માન માટે કરી રહ્યાં છો, તો પછી પાસની લડાઈ પણ આત્મ સન્માન માટેની છે. તેને ભલે તમે ટેકો આપ્યો ન હોય, પણ હું મારી સાથે છું.

7/7
અમદાવાદ: ગુજરાતના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલ આખરે ઠંડા પડી ગયા છે. છેલ્લા બે દિવસથી ખાતાની ફાળવણીને લઈને નારાજ થયેલ નીતિન પટેલ ગાંધીનગર જઈ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. નીતિન પટેલને ફરીથી નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ પહેલા નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મેં મારી લાગણી પાર્ટી હાઈકમાન્ડને જણાવી હતી અને મને માન સમ્માન સાથે અનૂકુળ ખાતાની ફાળવણીનું આશ્વસન આપ્યું હતું. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલને નીતિન પટેલને એક પત્ર લખ્યો હતો. જેમાં પાટીદારો તમારી સાથે છે તેવી વાત કરી હતી. જેમાં લખ્યું હતું કે પાસની લડાઈમાં તમે અમને ટેકો ન આપ્યો હાય છતાં હું તમારી સાથે છું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget