શોધખોળ કરો
ગુજરાત હાઈકોર્ટમાં લોક રક્ષક દળની પરીક્ષા મામલે પિટિશન, પરીક્ષા રદ કરવા માંગ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/22190132/gujarat-high-court.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જ્યારે અન્ય એક પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગ કરી છે. તેમનો મત છે કે 6 ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા જળવાઈ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/22185934/LRD.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે અન્ય એક પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગ કરી છે. તેમનો મત છે કે 6 ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા જળવાઈ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી.
2/3
![ગીતાબેન બારીયા, કિરીટ કુમાર પરમાર,રામદેવ રબારી, તરૂણ સોલંકી અને હેમંત કુમાર પંચાલે પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં 6 ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/22185929/highcourt.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગીતાબેન બારીયા, કિરીટ કુમાર પરમાર,રામદેવ રબારી, તરૂણ સોલંકી અને હેમંત કુમાર પંચાલે પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં 6 ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
3/3
![અમદાવાદ: લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 5 પરીક્ષાર્થીઓએ હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/22185925/gujarat-high-court.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 5 પરીક્ષાર્થીઓએ હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરી છે.
Published at : 22 Jan 2019 07:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)