શોધખોળ કરો
‘પાવર ઓફ પાટીદાર’ને રીલીઝની મંજૂરીની નાઃ સેન્સર બોર્ડને પડ્યા કેવા વાંધા ? જાણો
1/5

પાટીદાર આંદોલન પર બનેલી આ ફિલ્મ અટવાતાં આ વિષય પર બની રહેલી બીજી પાંચેક ફિલ્મોના ભાવિ સામે પણ સવાલો ઉભા થયા છે. આ પહેલાં બીજી એક ફિલ્મમાં પણ સો કટ સૂચવાયા હતા. સેન્સર બોર્ડનું આ વલણ જોતાં ફિલ્મના નિર્માતા માટે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય બીજો વિકલ્પ નથી.
2/5

સેન્સર બોર્ડે એવી પણ દલીલ કરી છે કે ફિલ્મમાં આનંદીબેન જેવો ગેટઅપ ધરાવતાં મહિલા મુખ્યમંત્રી છે, પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનરોનાં નામ પણ અસલી છે. એક બાળક નરેન્દ્ર મોદીનું નામ બોલે છે અને બીજાં ઘણાં અસલી પાત્રો છે. આ બધું નિયમો વિરૂધ્ધ છે તેથી ફિલ્મને મંજૂરી ના મળે.
Published at : 26 Jul 2016 10:20 AM (IST)
View More





















