શોધખોળ કરો
મગફળી કૌભાંડ મામલે આખરે વિપક્ષ સામે ઝૂકી ભાજપ સરકાર, CM રૂપાણીએ શું કરી મોટી જાહેરાત ? જાણો વિગત
1/5

2/5

ગાંધીનગરઃ મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના અનેક કેસ પાછળ ભ્રષ્ટાચાર થયો હોવાના વિપક્ષના આક્ષેપ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ઉપવાસ બાદ મુશ્કેલીમાં મુકાઇ રાજ્ય સરકારે આખરે મગફળી કૌભાંડની તપાસ માટે તપાસ પંચ નીમવાની જાહેરાત કરી છે.
Published at : 19 Aug 2018 09:57 AM (IST)
View More




















