શોધખોળ કરો
ગીતા રબારીના ‘રોણા શેરમા’ ગીતને મળ્યા 20 કરોડ વ્યૂઝ, મળ્યું વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકમાં સ્થાન, જાણો વિગત
1/5

કચ્છઃ લોકપ્રિય ગીત ‘રોણા શેરમા રે....’થી માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ જાણીતી થયેલી કચ્છની સિંગર ગીતા રબારીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. 20 મહિના પહેલા રિલીઝ થયેલા આ ગુજરાતી સોંગને 20 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે.
2/5

જેના કારણે "મેક્સિમમ ગુજરાતી falk song on youtube " વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત થયું છે. જેને લઈ ગીતા રબારીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ દ્વારા સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
Published at : 26 Dec 2018 08:18 AM (IST)
View More





















