શોધખોળ કરો
છોટાઉદેપુરઃ બોડેલીમાં એક જ પરિવારના 7 બાળકોની નીકળી અંતિમયાત્રા, આખુ ગામ હિબકે ચડ્યું
1/6

મળતી જાણકારી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનો ખત્રી પરિવાર હાલોલમાં પોતાના સંબંધીના ઘરે જમીને રાત્રે પાછો ફરતો હતો તે સમયે ઈન્ડિકા કારનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
2/6

Published at : 13 Aug 2018 08:21 AM (IST)
View More





















