શોધખોળ કરો
Gujarat cold: કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત, સિઝનમાં પ્રથમ વાર નલિયામાં 4.8 ડિગ્રી
Gujarat cold: કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત, સિઝનમાં પ્રથમ વાર નલિયામાં 4.8 ડિગ્રી
પ્રતિકાત્મક તસવીર
1/6

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વના પવન ફુંકાતા હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
2/6

હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે. સિઝનમાં પ્રથમ વાર નલિયામાં તાપમાનનો પારો 4.8 ડિગ્રી પર પહોંચી ગયો છે.
Published at : 09 Jan 2026 08:03 PM (IST)
આગળ જુઓ
Advertisement





















