શોધખોળ કરો
નડીયાદથી ગોધરા જતી ST બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના કેવી રીતે બચાવ્યા જીવ?
1/4

જોકે 108ના આવતા તુરંત રિક્ષા મારફતે ડાકોર સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં દિનેશભાઈને મૃત જાહેર કર્યાં હતા પોતાની ફરજને જીવ કરતાં મુસાફરો અને ફરજને પ્રાધાન્ય આપી 22 જીવ બચાવનારને મુસાફરો અને અધિકારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલી આપી છે.
2/4

ડ્રાઇવરે કંડક્ટરને પોતાની પાસે બોલાવી પોતાને એટેક આવ્યો હોવાનું કંડક્ટરને જણાવ્યું હતું. બસના મુસાફરોને બીજી બસમાં મોકલી આપવા કહ્યું હતું અને પછી બેભાન થઈ ગયો હતો. જેથી મુસાફરો અને કંડક્ટરે 108ને ફોન કર્યો હતો.
Published at : 05 Jan 2019 10:20 AM (IST)
View More





















