શોધખોળ કરો
અંકલેશ્વરઃ આઠમાં ધોરણની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સ્કૂલ પાસે કરતાં હતાં બીભત્સ હરકતો ને લોકોએ કરી રેડ
1/5

આ અંગેની મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર નગર પાર્થિમક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની આઠમાં ધોરણની વિદ્યાર્થિની ચાર વિદ્યાર્થીઓ સાથે બપોરના સમયે શાળા પાસેના અવાવરું મકાનમાં બીભત્સ હરકતો કરી રહી હતી.
2/5

કેયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ અંગે મૌખિક ફરિયાદ આવી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરીથી બનશે તો સાંખી લેવામાં નહીં આવે. ત્યારે આ કિસ્સો વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
Published at : 24 Apr 2018 11:36 AM (IST)
View More





















