શોધખોળ કરો
'મોદીજી, તમારા રાજમાં બહેન-દીકરીઓ સલામત નથી, તમને ભાઈ કહેવા યોગ્યા નથી, મારી રાખડી પાછી મોકલો'
1/4

પીડિતાને ન્યાય માટે ઠાકોર સેના અને ઓબીસી એસસસી એસટી એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત પણ કરવામાં આવી હતી. જ્યારે પીડિતાની માતાએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, જ્યારે તમે કહ્યું હતુ કે, મારી કોઇ બહેનને તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો હું તમારો વીરો બેઠો છું. પરંતુ હે વીરા તમે તો દિલ્લીમાં જઇને રાજા બની ગયા. અહીં હું તમારી બહેન તમને રાખડી મોકલી હતી.
2/4

પાલનપુરઃ થરાદ તાલુકાના નાગલાની દુષ્કર્મ પીડિતાની માતાએ બળાત્કારના 20 દિવસ પછી પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને જ્યારે પણ કોઇ બહેનને તકલીફ પડે મને પોસ્ટકાર્ડ લખજો, તેમ કહેનારા વડાપ્રધાન પાસેથી રાખડી પરત મગાવી છે.
Published at : 14 Feb 2017 09:55 AM (IST)
Tags :
PM ModiView More























