શોધખોળ કરો

પશ્ચિમ બંગાળથી જમ્મુ જઇ રહેલી આર્મીની સ્પેશ્યલ ટ્રેનમાંથી BSFના 10 જવાનો ગાયબ

1/7
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી આર્મી સ્પેશિયલ ટ્રેન 83મી બીએન બટાલિયનના બીએસએફના જવાનોને લઈને નિકળી હતી, વર્ધવાન અને ધનબાદ સ્ટેશન પર ટ્રેન રોકાણી હતી. બંને સ્ટેશન પરથી ટ્રેન પસાર થયા બાદ જવાનોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 10 જવાનો ગાયબ હતા.

2/7
તંત્રને આ ઘટનાની જાણ થતા ઓફિસરોમાં દોડધામ મચી ગઇ હતી. આ મામલે પ્લાટૂન કમાંડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની જાણ પ્લાટૂન કમાંડરો દ્વારા મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

3/7
4/7
ટ્રેનમાંથી અચાનક ગૂમ થઇ ગયેલા બીએસએફના જવાનોમાં- 1. પ્રદીપસિંહ, 2. શિવસિંહ, 3. કૈલાશ કુમાર, 4. દીપક કુમાર, 5. દીપક સિંહ, 6. અમિત કુમાર, 7. અશ્વની કુમાર, 8. ચવન સિંહ, 9. રોહિત વર્મા અને 10. ગોવિંદ કુમાર સામેલ છે.

5/7
આર્મીની સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના 10 જવાન રસ્તામાં જ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ઘટના બની, એક જવાન વર્ધવાન સ્ટેશન અને અન્ચ 9 ધનબાદ સ્ટેશન પર ગુમ થયા હતા.

6/7
7/7
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી જમ્મુ માટે નીકળેલા બીએસએફના 10 જવાનો રસ્તામાં જ ગૂમ થઇ ગયા છે. તે 83 બટાલિયનમાં તૈનાત હતા અને આર્મી સ્પેશ્યલ ટ્રેનથી નીકળ્યા હતા. આ બીએસએફ જવાન વર્ધમાન અને ધનબાદ રેલવે સ્ટેશનોની વચ્ચે ગૂમ થઇ ગયા છે. ટ્રેન જ્યારે ઉત્તરપ્રદેશના મુગલસરાય પહોંચી તો અહીં અધિકારીઓએ જીઆરપીમાં તેમના લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

Embed widget