શોધખોળ કરો
યૂપી-રાજસ્થાનમાં વાવાઝોડાથી 100થી વધુના મોત, જાન-માલને ભારે નુકસાન
1/4

રાજસ્થાન સરકારે પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લામાં આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવા મળશે અને ઘાયલોને 60 હજારથી બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.
2/4

બીજી તરફ રાજસ્થાનમાં પણ 38 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલા વાવઝોડામાં થયેલી જનહાનિ પર દુખ વ્યક્ત કરતા પીએમ મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે સમન્વય બનાવવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલીક મદદ પહોંચડાવા કહ્યું છે.
Published at : 03 May 2018 10:59 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















