શોધખોળ કરો

શરમજનક: યૂપીમાં મુજફ્ફરપુર જેવો કાંડ,બાલિકા ગૃહ પર રેડ કરી છોડાવવામાં આવી 24 છોકરીઓ

1/4
બાળકીએ દાવો કર્યો છે કે તેની પાસે કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરાવવામાં આવતું. બાલિકા ગૃહની સંચાલિકા ગિરજા ત્રિપાઠી અને તેના પતિ અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.

2/4
પોલીસ અધિક્ષક રોહન પી કન્વયે જણાવ્યું કે, મા વિંધ્યવાસિની મહિલા અને બાલિકા સંરક્ષણ ગૃહ નામના એન્જીઓના લીસ્ટમાં 42 છોકરીઓના નામ નોંધાયેલા છે, પરંતુ જ્યારે રેડ કરવામાં આવી તો, માત્ર 24 છોકરીઓ મળી આવી. બાકી 18 છોકરીઓની શોધ કરવામાં આવી રહી છે. નારી સંરક્ષણ ગૃહ વિશે લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી. અનિયમિતતાના કારણે તેની માન્યતા જૂન-2017માં ખતમ કરી દેવામાં આવી હતી. સંચાલિકા હાઈકોર્ટમાંથી સ્ટે લાવીને તેને ચલાવી રહી હતી.

3/4
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રીટા બહુગુણા જોશીએ કહ્યું આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયાના ડીએમ સુજીત કુમારને હટાવવાના આદેશ આપ્યા છે. રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

4/4
લખનઉ: બિહારના મુજફ્ફરપુર બાલિકા ગૃહનો મામલો હજુ શાંત નથી થયો ત્યા આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના દેવરિયામાં સામે આવ્યો છે. દેવરીયાના નારી સંરક્ષણ ગૃહમાં પણ દેહ વ્યાપાર કરાવવાનો ખુલાસો થયો છે. રવિવારે સાંજે સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી એક છોકરીએ જ્યારે પોલીસને આ જાણકારી આપી તો હાહાકાર મચી ગયો હતો. આ મામલો શહેરના વિન્ધ્યાવાસિની બાલિકા ગૃહ સાથે જોડાયેલો છે. પોલીસે રાત્રે જ સંરક્ષણ ગૃહ પર રેડ કરી તો, 42માંથી 18 છોકરીઓ ગાયબ હતી. પોલીસે 24 છોકરીઓને મુક્ત કરાવી સંચાલિકા અને તેના પતિની ધરપકડ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget