શોધખોળ કરો
રેપ કરવાનો પ્રયાસ કરનાર ભત્રીજાને કાકીએ બાંધ્યો થાંભલે, કાપી નાખ્યું ગુપ્તાંગ
1/4

એએસપી અશોક ત્રિપાઠીએ જણાવ્યું કે, બસરેહર પોલીસ સ્ટેશનમાં એક યુવકનું ગુપ્તાંગ કાપી નાખવાની ઘટના સામે આવી છે. જે મહિલાએ યુવકનું ગુપ્તાંગ કાપ્યું છે તે સંબંધમાં તેની સગી કાકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાકીનો આરોપ છે કે ભત્રીજાએ તેની સાથે રેપનો પ્રયાસ કર્યો હતો. જેથી ઇજ્જત બચાવવા માટે તેણે ભત્રીજાનું ગુપ્તાંગ કાપી નાખ્યુ હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
2/4

સૂચના મળ્યા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પીડિત મહિલાએ જણાવ્યું કે, આરોપી ભત્રીજો મનોજ કુમાર છેલ્લા કેટલાય મહિનાથી તેના પર ખરાબ નજર રાખી રહ્યો હતો. આજે મને ઘરમાં એકલી જોઇને મારા પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Published at : 02 May 2018 07:02 PM (IST)
View More





















