શોધખોળ કરો

મમતા બેનર્જી બાદ ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ‘આધાર’નો વિરોધ, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા માટે છે જોખમી

1/4
નવી દિલ્હીઃ મમતા બેનર્જી બાદ હવે આધારને ફરજિયાત કરવા પર ભાજપની અંદરથી જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આધાર મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આધાર પર સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ આધારને સુરક્ષા માટે જોખમી ગણાવ્યું છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, તે આ મામલે પ્રધાનમંત્રીને પત્ર લખશે.

2/4
મમતા બેનરજીએ આ વિરોધ પાછળ ઘણાં કારણ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમે આધારને મોબાઈલ સાથે લિંક કરશો તો તેમને ઘણી બધી માહિતી મળી જશે. તમે ઘરમાં શું ખાઈ-પી રહ્યા છો, પતિ-પત્ની શું વાત કરી રહ્યા છે તે બધુ તેમને ખબર પડી જશે. આમ, મોબાઈલને આધાર સાથે લિંક કરવાથી કોઈ પ્રકારની પ્રાઈવસી રહેશે નહીં.

3/4
 સ્વીમીએ ટ્વીટ કર્યું, હું પ્રધાનમંત્રીને ટૂંકમાં જ એક પત્ર લખવાનો છું જેમાં આધાર દેશની સુરક્ષા માટે જોખમી છે તે કહીશ. મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ તને ફરજિયાત ન કરવા માટે પગલા લેશે.

4/4
આ પહેલાં આધાર કાર્ડને મોબાઈલ સાથે લિંક કરવાના મામલે પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનરજીએ પણ વિરોધ કર્યો હતો. મમતા બેનરજીએ પડકાર કર્યો હતો કે તેઓ આધાર કાર્ડ સાથે મોબાઈલ ફોન લિંક નહીં કરાવે અને મોબાઈલ કંપનીને તેમનું કનેક્શન બંધ કરવું હોય તો પણ વાંધો નથી. આ મામલે મમતા બેનરજી સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે, કેવી રીતે કોઈ રાજ્ય સરકાર કાયદાનો વિરોધ કરી શકે? કોર્ટે મમતા બેનરજીને એક વ્યક્તિ તરીકે કોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Embed widget