શોધખોળ કરો
એર ઈન્ડિયાની અમદાવાદ-મુંબઈ ફ્લાઈટમાં પાયલટે એર હોસ્ટેસની કરી છેડતી પછી શું થયું, જાણો વિગત
1/5

જોકે, એર ઇન્ડિયા તરફથી આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
2/5

મુંબઈ: હાલ દેશમાં બળાત્કાર અને છેડતીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે મુંબઈમાં એક એર હોસ્ટેસ સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. એર ઇન્ડિયાની એક એર હોસ્ટેસે અમદવાદ-મુંબઈ ફ્લાઈટમાં એક પાયલટે તેની છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Published at : 07 May 2018 12:05 PM (IST)
Tags :
Mumbai PoliceView More





















