શોધખોળ કરો
સમાજવાદી પાર્ટીના કયા મોટા નેતાએ PM મોદીના કર્યાં વખાણ, જાણો વિગત
1/5

જાતિવાદના મુદ્દે સમાજવાદી પાર્ટી અને રાજકીય દંભના મુદ્દે કોંગ્રેસ પર પણ અમરસિંહે નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવ પહેલા જ અમર સિંહ ઉત્તર પ્રદેશમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતાં જ્યાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.
2/5

સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટ્ટી સામે નારાજગી વ્યક્ત કરતા અમરસિંહે જણાવ્યું હતું કે, જો તેમને માયાવતી, મમતા બેનર્જી અને મોદીમાંથી કોઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવાના હોય તો તેમનો વોટ નિશ્ચિતપણે આખરી એમ એટલે કે મોદીની સાથે છે.
Published at : 31 Jul 2018 12:42 PM (IST)
View More





















