શોધખોળ કરો

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 28 જૂનથી યાત્રાનો થશે પ્રારંભ

1/3
 અમરનાથ યાત્રા પર જનારા યાત્રિઓ માટે સારી વાત આ છે કે આ વખતે યાત્રાની સમય વધારીને બે મહિના કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં યાત્રા 40 દિવસ હતી. યાત્રાનો સમય વધારવાથી વધુ શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી શકશે.

2/3
 અમરનાથ શ્રાઈન બોર્ડે પ્રમાણે 13 વર્ષથી ઓછી ઉંમર અને 75 થી વધુ ઉંમરના વ્યક્તિ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. તેની સાથે ગર્ભવતી મહિલા અને શારીરિક રીતે બીમાર લોકો પણ નહીં કરાવી શકે. આ સંબંધિત બોર્ડે સ્વાસ્થ્ય સંબંધી દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે.

3/3
 નવી દિલ્લી: અમરનાથ યાત્રા માટે 1 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વર્ષે બાલટાલ અને પહલગામ બન્ને માર્ગો પરથી યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ અનુસાર પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની 440 શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget