શોધખોળ કરો
યુવકે પત્નિની સગી બહેન સાથે ને પછી માસિયાઈ બહેન સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી કોની થઈ હત્યા?
1/3

અંજના હત્યાકાંડ બહાર આવ્યા બાદ માનપુર બજારમાં અનેક બાઈક સવાર યુવકોએ દ્વારા રૈલી કાઢીને પોલીસના સમર્થનમાં નારા લગાવ્યા હતા પકડાયેલ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. સાથે જ ડીએસપી અભિજીત કુમાર સિંહ, એસએચઓ મુફસ્સિલ, એસએચઓને માળા પહેરાવીને બુકે આપીને પોલીસ સ્ટેશનમાં સન્માન કરવામાં આવ્યું હતું.
2/3

નવી દિલ્હીઃ અંજના હત્યાકાંડનો ખુલાસો થયા બાદ પટવા સમાજની તાત્લાકી બેઠક પટવાટોલી સ્થિતિ દુર્ગા મંદિરમાં મંગળવારે પૂરી થઈ. આ મામલે વસ્ત્ર ઉદ્યોગ વણકર સેવા સમિતિના અધ્યક્ષ પ્રેમ નારાયણે જણાવ્યું કે, બુધવારે રાજ્યપાલને મળીને અંજના હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરી અને હાઈ કોર્ટમાં પીઆઈએલ કરીને ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માગ કરવામાં આવશે.
Published at : 23 Jan 2019 11:03 AM (IST)
View More





















