શોધખોળ કરો

JNUના વધુ એક દલિત વિદ્યાર્થીની આત્મહત્યા, જાણો યુનિ.માં થતાં ભેદભાવ માટે શું લખ્યું હતું FB પર

1/3
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર સુખદેઓ થોરાટ હેઠળ એક કમિટીએ પછાત વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્થાપન માટે મહત્વની ભલામણો કરી છે. જો કે પોલીસનું કહેવું છે કે ક્રીશ કોઈ અંગત કારણથી ડિપ્રેશનમાં રહેતો હતો. જ્યારે તેના મિત્રોએ પ્રવેશ પ્રક્રિયામાં ભેદભાવની વાતને સમર્થન આપ્યું હતું. ક્રીશ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો વિદ્યાર્થી હતો અને રોહિત વેમુલાને ઓળખતો હતો. ઉલ્લેખનીય છે કે રોહિતે પણ યુનિવર્સિટીમાં થતા ભેદભાવના આરોપ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

2/3
ડીસીપી ઈશ્વર સિંહના જણાવ્યા મુજબ કોઈ જ સુસાઈડ નોટ મળી આવી નથી. અને આથી આત્મહત્યાનું કારણ જાણી શકાયુ નથી. જો કે ક્રીશની છેલ્લી ફેસબુક પોસ્ટ જે તેણે 10 માર્ચે કરવામાં આવી હતી. આ પોસ્ટમાં યુનિવર્સિટીમાં રિસર્ચ માટેની પ્રવેશ પ્રક્રિયામાં થતાં ભેદભાવની વાત કરવામાં આવી છે. ‘ જ્યારે સમાનતા નથી મળતી ત્યારે કશું જ નથી મળતું. એમફીલ/પીએચડીના પ્રવેશમાં કોઈ સમાનતા નથી. વાઈવામાં પણ સમાનતા નથી. માત્ર આ સમાનતા આપવાથી ઈનકાર કરવામાં આવે છે. પ્રોફેસર સુખદેઓ થોરાટની ભલામણોનો ઈનકાર કરવામાં આવે છે.’

3/3
દિલ્લીના જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં એમફીલનો અભ્યાસ કરી રહેલા એક દલિત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. 25 વર્ષીય મુથુક્રિશ્નનદ જીવનંથમ (રજની ક્રીશ) સેન્ટર ફોર હીસ્ટોરીકલ સ્ટડીઝમાં રિસર્ચ કરી રહ્યો હતો. જેણે સોમવારે સાંજે દિલ્લીના મુનીરકા વિહારમાં આત્મહત્યા કરી લીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget