શોધખોળ કરો
સરદાર પટેલના પિતા અને પત્નીનું નામ શું હતું ? જેટલીનો કોંગ્રેસને સવાલ
1/4

જેટલીએ ફેસબુક બ્લોગમાં લખ્યું છે કે, ઉપરોક્ત વાતો સાંભળ્યા બાદ મેં મારા જાણકાર મિત્રોને ત્રણ સવાલ પૂછ્યા. (1) ગાંધીજીના પિતાનું નામ શું હતું ? (2) સરદાર પટેલના પિતાનું નામ શું હતું ? (3) સરદાર પટેલની પત્નીનું નામ શું હતું ? મારા કોઈપણ જાણકાર મિત્રો પાસે આ સવાલોનો સ્પષ્ટ જવાબ નહોતો. આ કોંગ્રેસની રાજનીતિની દેણ છે.
2/4

ગાંધીજીએ ભારતની આઝાદી માટે આંદોલન કર્યું હતું. સરદાર પટેલનું યોગદાન પણ ઓછું નથી. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે તેઓ ભારતના ડેપ્યુટી પીએમ અને ગૃહમંત્રી હતા. તેમણે અનેક રજવાડાઓને એક કર્યા. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી, સરદાર પટેલના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને તેમની પત્નીનું નામ દિવાળી બા હતું. જોકે પટેલની પત્નીનો ફોટો કે તેમની ડીટેલ રિસર્ચ અને કોશિશો છતાં પણ મળી શકી નથી.
Published at : 27 Nov 2018 04:39 PM (IST)
View More





















