શોધખોળ કરો

રાહુલના મંદિર દર્શનને લઈ ઓવૈસીએ કહ્યું- મસ્જિદ કે દરગાહ કેમ ન ગયા?

1/5
ઓવૈસીનું આ પહેલું કોઈ વિવાદિત નિવેદન નથી. આ પહેલા તેઓ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી, તમને કોઈ પાકિસ્તાની નથી કહેતું...મને 70 વર્ષથી પાકિસ્તાની કહેવામાં આવે છે. હું કોને ફરિયાદ કરું?

2/5
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે 27 નાના-મોટા મંદિરોમાં દર્શન કર્યા હતા. બીજી તરફ રાહુલે ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ નેતાઓને જાહેર મંચથી દૂર રાખ્યા હતા. જેને પાર્ટીની છબિ બદલવાની રણનીતિ ગણાવવામાં આવી.

3/5
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાત નવસર્જન યાત્રાનો આરંભ કર્યો ત્યારે સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલના આ બદલાયેલા રૂપને કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ પણ કહેવામાં આવ્યું હતું.

4/5
ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મંદિરોમાં દર્શન કરવા ગયા અને તેમણે મુસલમાનોની અવગણના કરી. તેણે એમ પણ કહ્યું કે, રાહુલ કોઈ મસ્જિદ કે દરગાહ કેમ ન ગયા? એટલું જ નહીં હજુ સુધી તેમની કોઈ મુસ્લિમ નેતા સાથેની કોઈ તસવીર પણ સામે આવી નથી.ઓવૈસીએ શુક્રવારે રાતે હૈદરાબાદમાં એક સભા દરમિયાન કહ્યું કે, જ્યારે અમે ગ્રીન પહેરીશું બધું જ ગ્રીન કરી દઈશું. અમારા રંગની આગળ મોદી કે કોંગ્રેસ કોઈનો રંગ નહીં ટકે, માત્ર અમારો જ રંગ રહેશે. લીલો, લીલો અને લીલો.

5/5
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરત વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ ફરી એકવાર રાજ્યની મુલાકાતે આવ્યા છે. કેશોદમાં ઉતરાણ કર્યા બાદ સોમનાથ મંદિરમાં જઈને આરતી કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલના મંદિર દર્શનને લઈ ભારતીય જનતા પાર્ટીએ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ હવે AIMIMના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસુદ્દીન ઔવેસીએ પણ રાહુલના મંદિર દર્શનની આલોચના કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Embed widget