પોલીસ અનુસાર, એક મહિલાએ સૂચના આપી કે તેનો ભત્રીજો તેની સાથે રેપ કરવાની કોશિશ કરી રહ્યો છે. સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં આરોપી યુવક ઘાયલ સ્થિતિમાં પડ્યો હતો. મહિલાની ફરિયાદ પર આરોપી મનોજ કુમાર વિરુદ્ધ આઇપીસીસની કલમ 354ક અને 323 હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસે આ ઘટનાની આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
2/5
3/5
જોકે, આ પછી આરોપી ભત્રીજાને પકડીને એક થાંભલા સાથે બાંધી દીધો હતો. બાદમાં પીડિતા કાકીએ જાતેજ પોલીસને આ મામલે માહિતી આપી અને પોલીસે રેપની કોશિશ કરી રહેલા ઘાયલ ભત્રીજાને સારવાર માટે સૈફઇ હૉસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ત્યાં ભત્રીજાની સ્થિતિ ગંભીર છે, તેના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા..
4/5
માહિતી અનુસાર, ઇટાવાના બસરેહર વિસ્તારના દુર્ગાપુર ગામમાં મંગળવાર મોડીરાત્રે અંધારાનો લાભ ઉઠાવીને એક યુવક મનોજ કુમાર પોતાની કાકીના ઘરમાં ઘૂસી ગયો. તેને પકડીને તેની સાથે રેપની કોશિશ કરવા લાગ્યો, આનો તેની કાકીએ જબરદસ્ત વિરોધ કર્યો, તેને હિંમત બતાવતા એક ચાકૂથી તેના ભત્રીજાનો પ્રાઇવેટ પાર્ટ-ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું.
5/5
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં જ્યાં મહિલાઓની સાથે થનારા રેપની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી, ત્યાં એક મહિલાએ આવું કરનારાને બરાબરનો સબક શિખવ્યો છે. યુપીના ઇટાવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રેપની કોશિશ કરનારા ભત્રીજાનું તેની કાકીએ ગુપ્તાંગ જ કાપી નાંખ્યું હતું.