શોધખોળ કરો
રામ રહીમની સજા પર રામદેવે કહ્યું- કોર્ટે સાબિત કરી દીધું છે કે, કાનૂનથી કોઈ નથી બચી શકતું
1/3

રોહતક આવનારી તમામ ગાડીઓનું સઘન તપાસ કરવામાં આવી રહી છે. આવતા જતા લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેની અંદર અને બહાર પણ કડક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. ધારા 144 પણ લગાવવામાં આવી છે.
2/3

તેના પહેલા 25 ઓગષ્ટે પંચકુલીમાં કોર્ટ દ્વારા દોષી જાહેર કર્યાબાદ ડેરા સમર્થકોએ ભારે હિંસા ફેલાવી હતી. જેમાં 38 લોકોના મોત થયા હતા. તેને લઈને તંત્ર હાઈ એલર્ટ હતું. જેલની આસપાસના વિસ્તારમાં પણ સઘન સુરક્ષા માટે હજારો પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
Published at : 29 Aug 2017 07:59 AM (IST)
View More























