મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો દિવસ (21 ફેબ્રુઆરી) નજીક આવી રહ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે નીત નવા ગતકડા કરી રહ્યા છે.
3/4
ભારતીય જનતા પાર્ટીનાં મુંબઈ એકમનાં પ્રવક્તા અને ફેશન ડિઝાઈનર શાઈના એન.સી.એ દક્ષિણ મુંબઈમાં સી.પી. ટેન્ક, માધવબાગ તથા આસપાસના મહોલ્લાઓમાં પક્ષના ઉમેદવાર અતુલ શાહની સાથે સાઈકલ પર બેસીને પ્રચાર કર્યો હતો.
4/4
ચૂંટણી પ્રચારની સાથે સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છ શહેર ઝુંબેશને ઉત્તેજન માટેનો પણ હતો. 220 નંબરના આ વોર્ડમાં અતુલ શાહ ત્રણ મુદતથી નગરસેવક તરીકે ચૂંટાતા શિવસેનાના સુરેન્દ્ર બાગલકરની સામે ઊભા છે.