શોધખોળ કરો
તાંત્રિકની સલાહ પર રાહુલ ગાંધીએ મોદીને લગાવ્યા હતા ગળે, જાણો કોણે લગાવ્યો રાહુલ પર આવો આક્ષેપ
1/6

બગ્ગાએ કહ્યું કે, હવે રાહુલ ગાંધીએ એવું બતાવવું જોઈએ કે તે તાંત્રિકના કહેવા પર વડાપ્રધાનને ગળે મળ્યા હતા. જો આ વાતમાં સચ્ચાઈ હોય તો દેશની સૌથી જૂની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા તંત્ર મંત્ર અને અંધવિશ્વાસનો સહારો લેવો ખૂબ જ નિંદનીય હરકત કહેવાય.
2/6

રાહુલના આ પગલાને તેનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવે છે. કહેવાય છે કે પહેલા તો પીએમ સમજી ન શક્યા કે રાહુલ ગળે કેમ મળી રહ્યા છે, જ્યાં સુધી તેમને રાહુલના માસ્ટર સ્ટ્રોકની વાત સમજવામાં આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચુક્યું હતું. જોકે પીએમ મોદીએ તેને પરત બોલાવીને પીઠ થાબડી હતી.
Published at : 24 Jul 2018 07:05 PM (IST)
View More




















