શોધખોળ કરો

BJPની મહિલા ધારાસભ્યનું માયાવતી પર વિવાદસ્પદ નિવેદન, કહ્યું “ના તે નર છે ના તો નારી ”

1/4
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી પર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. સાધના સિંહે ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે મહિલા સાથે આવી ઘટના બને છે. તેને કલંકિત માનવામાં આવે છે. તેમણે માયાવતીને લઈને કહ્યું તે ના તો નર છે ના તો નારી તે કિન્નરથી પણ વધુ બદતર છે. જ્યારે સાધના સિંહ અમર્યાદિત નિવેદન આપી રહી હતી ત્યારે ત્યારે મંચ પર પાર્ટીના મહામંત્રી પંકજ સિંહ પણ ઉપસ્થિત હતા.

2/4
સાધના સિંહે આગળ કહ્યું કે જે દિવસે મહિલાનો બ્લાઉઝ, પેટીકોટ અને સાડી ફાટી જાય, તે મહિલા સત્તા માટે આગળ આવતી નથી. તેને આખા દેશની મહિલા કલંકિત માને છે. તેઓ તો કિન્નરથી પણ વધુ બદતર છે. કારણ કે ના તો તે નર છે અને ના તો મહિલા છે.

3/4
કિસાન કુંભ અભિયાન કાર્યક્રમમાં સાધના સિંહે કહ્યું કે, જ્યારે દ્રોપદીનું ચીર હરણ થયું તેના બાદ મહાભારત થયું. પરંતુ સપાએ મયાવતીનું ચીરહરણ કર્યું, તેના બાદ પણ સત્તાની લાલચમાં આવીને તેઓએ સપા સાથે ગઠબંધન કરીને મહિલાઓના સતીત્વ પર દાગ લગાવ્યો છે. જણાવી દઇએ કે સાધના સિંહ ચંદૌલી જિલ્લાની મુગલસરાય વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

4/4
ભાજપ મહિલા ધારાસભ્યના આ વિવાદિત નિવેદન પર બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમણે જે રીતે અમારી પાર્ટી અધ્યક્ષ માટે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે ભાજપનું સ્તર દર્શાવે છે. સપા-બસપાના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપ નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને તેમને આગ્રા અને બરેલીની મેન્ટલ હોસ્પિટલોમાં દાખલ કરાવા જોઇએ.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન

ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવઃ આજે વાવાઝોડા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Cyclone: ગુજરાતમાં આગામી આખુ અઠવાડીયુ ભારે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું આંકલન
Cyclone: ગુજરાતમાં આગામી આખુ અઠવાડીયુ ભારે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું આંકલન
Advertisement

વિડિઓઝ

Prantij Accident: ડમ્પરની અડફેટે બે બાઈક સવારનું મોત, ભાગવા જતા ડમ્પર ચાલક પડ્યો કુવામાંGujarati Murder In USA: અમેરિકામાં ડિંગુચાના પરેશ પટેલની ગોળી મારીને ગ્રાહકે કરી હત્યા,જુઓ વીડિયોમાંSrinagar: શ્રીનગરમાં દિલ્હીની ફ્લાઈટનું થયું ઈમર્જન્સી લેન્ડિંગ, જાણો 227 મુસાફરોનું શું થયું?Dehli Rain: દિલ્લી-NCRમાં તોફાની પવન સાથે ખાબક્યો વરસાદ, 2 લોકોના મોત, જુઓ અહેવાલ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો
બિકાનેરમાં PM મોદીએ ઓપરશન સિંદૂરનો કર્યો ઉલ્લેખ,કહ્યું- 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન
IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન; આ ખેલાડી બન્યો કેપ્ટન
ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવઃ આજે વાવાઝોડા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવઃ આજે વાવાઝોડા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Cyclone: ગુજરાતમાં આગામી આખુ અઠવાડીયુ ભારે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું આંકલન
Cyclone: ગુજરાતમાં આગામી આખુ અઠવાડીયુ ભારે વરસાદ, જાણો શું છે અંબાલાલ પટેલનું આંકલન
ભારતીય મૂળના ટેસ્લાના CFO વૈભવ તનેજાની સેલેરી 1139 કરોડ રૂપિયા, સુંદર પિચાઇ અને સત્યા નડેલાને છોડ્યા પાછળ

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, ચાર દિવસ તોફાની વરસાદની આગાહી

USA: ઇઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓની અમેરિકામાં હત્યા, વોશિંગ્ટનમાં Jewish Museum બહાર ફાયરિંગ

‘જો બાંગ્લાદેશ આપણા 'ચિકન નેક' પર હુમલો કરશે તો તેમના બંન્ને 'ચિકન નેક' પર હુમલો કરીશુ’: આસામના મુખ્યમંત્રી

Embed widget