શોધખોળ કરો

ભાજપના સાંસદનો બફાટઃ રામ રહીમ મુદ્દે કહ્યું- એક આરોપ સાચો કે કરોડો ભક્ત?

1/4
સાક્ષી મહારાજ અનુસાર રામ રહીમ પર યૌન શોષણનો આરોપ ભારતીય સંસ્કૃતિની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાક્ષી મહારાજે કર્નલ પુરોહિત, સાઘ્વી પ્રગ્ના ઠાકુરનું પ્રમાણ આપતા કહ્યું કે, યોજનાબદ્ધ રીતે સાંધુ-સંન્યાસી જ નહિ પણ ભારતીય સંસ્કૃતિને બદનામ કરવાનો ષડયંત્ર થઈ રહ્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, એક વ્યક્તિ રામ રહીમ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ કરે છે પરંતુ રામ રહિમ માટે કરોડો લોકો પાતાના પ્રાણ આપવા તૈયાર છે. કોર્ટને આ મામલે ગંભીરતા લેવાની સલાહ આપતા સાક્ષી મહારાજે કહ્યું કે, જો મોટી દુર્ઘટના બને તો માત્ર ડેરા સચ્ચાના ભક્તો જ નહીં પણ તેના માટે ન્યાયાલય પણ જવાબદાર રહેશે.

2/4
નવી દિલ્લી: રામ રહીમને બળાત્કાર કેસમાં કોર્ટે દોષી જાહેર કરતા ભાજપના સાંસદ સાક્ષી મહરાજે ગુરમીત રામ રહીમનો બચાવ કરતા કહ્યું કે, સાંધુ-સંન્યાસીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રામ રહીમને સજા આપવામાં આવી તે કોર્ટના નિર્ણયને સાક્ષી મહારાજે સન્માન કર્યું છે. પરંતુ તેની સાથે કહ્યું કે, કોર્ટ માત્ર ફરિયાદ કરનારની જ વાત સાંભળે છે, પેલા લાખો ભક્તોની નથી સાભળતી, જે રામ રહિમને ભગવાન માને છે. જો કે, સાક્ષી મહારાજના આ નિવેદથી ભાજપ હાઇ કમાન્ડ નારાજ છે અને તેના પર આ મામલે સ્પષ્ટતાની માંગ કરી શકે છે.

3/4
સાક્ષી મહારાજે કહ્યું કે, હું ન્યાયપાલિકાનું સન્માન કરુ છું, પણ એક વાત જરૂર કહીશ કે, એક વ્યકિતના યૌન શોષણની ફરિયાદ કરી છે અને કરોડો લોકો બાબા રામ રહીમને સાચા માની રહ્યાં છે. ભગવાન માની રહ્યા છે. એવામાં એક જ વાત સાંભળવી જોઈએ. પરંતુ કરોડો લોકની કોર્ટ કેમ નથી સાભળતી.

4/4
સાક્ષી મહારજે સવાલ કરતા કહ્યું કે, જામા મસ્જિદના ઈમામને કોર્ટમાં કેમ નથી બોલવતા, જેના વિરુદ્ધ અનેક કેસ છે. ત્યાં કોગ્રેસ પર પ્રહાર કરતા બોલ્યા કે, મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત અને કૉગ્રેસ મુક્ત ભારત બનાવી દીધું છે. પંજાબ પણ કૉગ્રેસમુક્ત બની જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget