શોધખોળ કરો
બોયફ્રેન્ડ સાથે બાઈક પર ફરવા નીકળી છોકરી, પછી ત્રણ મિત્રો સાથે મળી.....
1/5

છોકરીએ તેની માતાને આ વાતની જાણકારી આપી. જે બાદ છોકરીની માતા તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસે હાલ તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના કહેવા મુજબ, વિદ્યાર્થીનીએ જે ચાર લોકો પર રેપનો આરોપ લગાવ્યો છે તેમનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે અને તેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
2/5

વિદ્યાર્થીને જણાવ્યું કે, આરોપીએ તેને બાઇક પર બેસાડી અને ફરવા જવાની વાત કરવા લાગ્યો. તે છળકપટથી યશોદા નગર સ્થિત એક રૂમમાં લઈ ગયો. જ્યાં તેના ત્રણ મિત્રો પહેલાથી જ હાજર હતા. તમામ મારી સાથે છેડછાડ કરવા લાગ્યા. મેં જ્યારે તેનો વિરોધ કર્યો તેને ફટકારવામાં આવી. જે બાદ તેમણે મારી પર ગેંગરેપ કર્યો અને સાંજે ઘરની બહાર ફેંકીને જતા રહ્યા.
Published at : 13 Sep 2018 11:30 AM (IST)
View More





















