શોધખોળ કરો
ABP-સી વોટર સર્વેઃ રાજસ્થાનમાં થશે ભાજપનો સફાયો, જાણો કોંગ્રેસને કેટલી બેઠકો મળવાની છે આગાહી?
1/5

એબીપી ન્યુઝ-સી વોર્ટર સર્વેના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લોકો કોંગ્રેસને સત્તા સોંપવામાં માંગે છે. સીટોની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 130 સીટો મળવાની સંભાવના છે જ્યારે બીજેપીને 57 સીટો મળી શકે છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 13 સીટો મળવાની સંભાવના છે. 2013ના પરીણામ સાથે તુલના કરવામાં આવે તો બીજેપી 106 સીટોનું નુકશાન થઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસને 109 સીટોની સાથે જોરદાર ફાયદો થઈ રહ્યો છે.
2/5

એબીપી ન્યુઝ સીવોટર સર્વે પ્રમાણે કોંગ્રેસના અશોક ગેહલોત સીએમના રૂપમાં પહેલી પસંદ છે. અશોક ગેહલોતને 41 ટકા તો વસુંધરા રાજેને 24 ટકા લોકો સીએમના રૂપમાં જોવા માગે છે. સચિન પાયલોટને 18 ટકા લોકો સીએમના રૂપમાં પસંદ કરે છે.
Published at : 14 Aug 2018 09:33 AM (IST)
View More




















