શોધખોળ કરો
પીએમ મોદી પરની ટિપ્પણી અભિનેતા પ્રકાશ રાજને પડી ભારે, લખનઉ કોર્ટમાં થઈ ફરિયાદ
1/4

ગૌરી લંકેશની હત્યા બાદ દિલ્લીમાં 5 ઓક્ટોબરે ‘જસ્ટીસ ફોર ગૌરી’ના નામ સાથે જંતર મંતરમાં રેલી યોજાવાની છે. ત્યારબાદ જનસભાનું આયોજન છે જેમાં વિવિધ પત્રકાર સંગઠનોએ આ રેલીમાં એવા લોકોને જોડાવાની અપીલ કરી છે જે દેશના અર્થતંત્રને બચાવી રાખવા માગે છે.
2/4

નવી દિલ્લી: પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ઉત્સવ મનાવી રહેલા લોકો પર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પર કરેલી ટિપ્પણી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજને ભારે પડી છે. પ્રકાશ રાજ પર લખનઉની અદાલતમાં એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તેના પર 7 તારીખે સુનાવણી થશે.
Published at : 04 Oct 2017 08:36 PM (IST)
View More























