પોતાનો ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે કાયદા અંતર્ગત સીબીઆઇ ચીફ આલોક વર્માને રજાઓ પર મોકલી દેવાનો કોઇ અધિકાર નથી. માત્ર સિલેક્ટ કમિટી પાસે જ આ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઇ પાવર સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના નેતા વિપક્ષ હશે.
2/5
કોર્ટે એ પણ કહ્યું કે, આ કમિટી એક અઠવાડિયાની અંદર વર્મા પર કાર્યવાહી પર નિર્ણય લે. આ સમય દરમિયાન આલોક વર્મા કોઇપણ નીતિગત ડિસીઝન નહીં લઇ શકે. કોર્ટ કહ્યું હવે આવા માટો મામલામાં ઉચ્ચ સ્તરીય કમિટી જ નિર્ણય સંભળાવશે.
3/5
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી -સીબીઆઇમાં કેટલાય દિવસોથી ખરાબ સ્થિતિ ચાલી રહી છે, આ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે.
4/5
5/5
કોર્ટે સીવીસીના ફેંસલાને પલટા આલોક વર્માને રજાઓ પર મોકલી દેવાનો નિર્ણય રદ્દ કરી દીધો છે. આ ફેંસલાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, આલોક વર્મા સીબીઆઇના ચીફ પદે રહેશે.