શોધખોળ કરો

હવે ખાંડના ભાવમાં પણ કિલોએ રૂપિયા 20નો જંગી વધારો થશે, જાણો શું છે કારણ?

1/5
હાલમાં 40 કરોડ બીપીએલ ધારકોને આ સ્કીમ હેઠળ લાભ મળે છે. આ સ્કીમ હેઠલ હાલમાં કુલ 2.7 મિલિયન ટન ખાંડ વેચવામાં આવે છે.

2/5
વર્તમાન યોજના અનુસાર રાજય સરકારો જાહેર વિતરણ હેઠળ ખાંડ ખુલ્લા બજારમાંથી જથ્થાબંધ દરે ખરીદે છે અને પ્રતિ કિલો ૧૩.પ૦ દરથી વેચે છે. કેન્દ્ર સરકાર રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના ભાવથી સબસીડી આપે છે.

3/5
બજેટમાં સરકારે રાશનની દુકાનોએથી વેચાતી ખાંડ પર સબસીડી યોજના હેઠળ પડતર દાવાઓના ચુકવણા માટે ર૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટ ફાળવણી ૪પ૦૦ કરોડની હતી.

4/5
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બજેટમાં ખાંડ પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આવતા નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર રાશનની દુકાનેથી વેચાતી ખાંડ માટે રાજયોને ૧૮.પ૦ રૂ. પ્રતિ કિલોના હિસાબથી અપાતી સબસીડી બંધ કરશે.

5/5
આનાથી ખાંડ મોંઘી થવાની સંભાવના છે. સરકારે અગાઉના દાવાઓના નિપટારા માટે બજેટમાં ફકત ર૦૦ કરોડની ફાળવણી કરી છે. આ નિર્ણયને કારણે સરકારને 4500 કરોડ રૂપિયાની બચત થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Embed widget