શોધખોળ કરો
ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ અમૃતસર પહોંચ્યા CM અમરિંદર સિંહ
1/4

આ ભયાનક ઘટના પછી પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, અમૃતસર રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એક દિવસનો શોક રાખવામાં આવશે. આજે પંજાબની દરેક સ્કૂલ-કોલેજ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.
2/4

અમૃતસરઃ અમૃતસર ટ્રેન અકસ્માતના 16 કલાક બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સવાલોના જવાબ આપતા તેમમે કહ્યું કે, હું તો ઈઝરાયલના પ્રવાસ પર તેલ અવીવ જઈ રહ્યો હતો. તે પ્રવાસ કેન્સલ કરીને આવ્યો છું, આ કારણ આવવામાં મોડું થયું છે.
Published at : 20 Oct 2018 02:40 PM (IST)
View More





















