શોધખોળ કરો

કર્ણાટકઃ શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસમાં ડેપ્યૂટી સીએમ પદને લઇને ડખા, જાણો કોના-કોના નામની ઉઠી માંગ

1/7
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર (જેડીએસ) સરકાર બનાવવા જઇ રહી છે. એચડી કુમારસ્વામી બુધવારે રાજ્યમાં નવા સીએમ તરીકે શપથ લેશે. જોકે, આ બધાની વચ્ચે કોંગ્રેસમાં આંતરિક કલહ સામે આવ્યો છે. ઉપમુખ્યમંત્રી બનાવવાને લઇને વિવાદ થયો છે.

2/7
દલિત ચહેરાને ઉપમુખ્યમંત્રી બનાવવાની રેસમાં સૌથી આગળ કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરનું નામ ચાલી રહ્યું છે. જેડીએસએ વળી એક મુસ્લિમ ડેપ્યૂટી સીએમ બનાવવાનું કાર્ડ રમ્યુ છે, હવે આ બધાની વચ્ચે લિંગાયત સમુદાયમાંથી પણ ડેપ્યૂટી સીએમ બચનાવવાની માંગ કોંગ્રેસમાં ઉઠી છે. કર્ણાટકમાં સરકાર બનાવ્યા પહેલા જ ઉપમુખ્યમંત્રી પદને લઇને પાર્ટીઓમાં આંતરિક વિવાદો ચરમસીમાએ પહોંચ્યા છે.

3/7
નોંધનીય છે કે, એચડી કુમારસ્વામી દક્ષિણ કર્ણાટકમાંથી આવે છે અને કોંગ્રેસના જે. પરમેશ્વરા પણ તે જ વિસ્તારમાંથી આવે છે, જ્યારે શમનૂર શિવશંકરપ્પા સેન્ટ્રલ કર્ણાટકમાંથી આવે છે.

4/7
કોંગ્રેસ પાર્ટીમાં લિંગાયત સમુદાયના 18 ધારાસભ્યો જીતીને આવ્યા છે. સિદ્ધારમૈયા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા અને સતત પાંચવારના ધારાસભ્ય લિંગાયત નેતા શમનૂર શિવશંકરપ્પાને લિંગાયત ધારાસભ્યોને એકજૂથ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

5/7
કર્ણાટકમાં યેદુરપ્પાનાના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ બીજેપીની નજર કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો ઉપર હતી. કહેવાઇ રહ્યુ છે કે, કોંગ્રેસના લિંગાયત નેતા વોક્કાલિંગા સમુદાયમાંથી આવનારા જેડીએસ નેતા કુમારસ્વામીના સીએમ પદના સમર્થન આપવાને લઇને નારાજ છે. એવી પણ શંકા હતી કે આ લિંગાયત ધારાસભ્યો યેદુરપ્પાના પક્ષમાં પલટાઇ શકે છે. જોકે, હવે લિંગાયત ડેપ્યૂટી સીએમની પણ માંગ ઉઠી છે.

6/7
દાવણગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પરથી શમનૂર શિવશંકરપ્પાએ જીત મેળવી છે. તેમની બીજેપીના યશવંતરાય જાધવને હરાવ્યા છે. અખિલ ભારત વીરશૈવ મહાસભાના તે રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

7/7
લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા તિપ્પાનાએ ખુલ્લો પત્ર લખીને કોંગ્રેસ ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાને ઉપમુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. તિપ્પાનાને કહ્યું કે બીજેપીમાં જવાની પણ તેને ઓફર મળી હતી પણ તે કોંગ્રેસ પાર્ટી છોડીને નથી ગયા. આવામાં પાર્ટી તેમને ડેપ્યૂટી સીએમ બનાવે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget