શોધખોળ કરો

દિગ્વિજયસિંહની નર્મદા યાત્રા, કહ્યું- ‘6 મહિના બાદ કરશે મોટો ખુલાસો’

1/3
દિગ્વિજય સિંહની નર્મદા યાત્રા હવે ધીમે ધીમે વેગ પકડી રહી છે. નર્મદાના બન્ને કિનારાની આ ત્રણ હજાર કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવા લાગ્યા છે. કૉંગ્રેસ નેતાઓનો દાવો છે કે ભલે તે તેની આ અંગત યાત્રા હોય પણ તેનાથી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીને તાકાત મળશે. બીજી બાજુ દિગ્વિજય સિંહે કહ્યું કે આ તેની અંગત આધ્યાત્મિક યાત્રા છે.

2/3
આ યાત્રાનો પ્રારંભ વિજ્યાદશમીથી થયો છે. એક દિવસમાં 15 થી 20 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દિગ્વિજય સિંહ નર્મદાની બન્ને કિનારેની પરિક્રમા કરનારી યાત્રામાં 100થી વધુ વિધાનસભા સીટોથી પસાર થશે. હવે જોવાનું એ છે કે 6 મહિનાની આ નર્મદા પરિક્રમા બાદ દિગ્વિજય સિંહના કદને ક્યાં લઈ જશે?

3/3
હોશંગાબાદ: મધ્યપ્રદેશની રાજનીતિ આ દિવસે નર્મદા કિનારે ફરી રહી છે. પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નર્મદાની યાત્રા કરી હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ નર્મદાની પદયાત્રા પર નિકળી પડ્યા છે. દિગ્વિજય સિંહ સાથે 75 જેટલા શ્રદ્ધાળુઓ અને તેમની પત્ની અમૃતા રાય પણ યાત્રામાં જોડાયા છે. તેમણે કહ્યું કે 6 મહિના બાદ તેઓ મોટો ખુલાસો કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Embed widget