આમ બિલ પસાર થાય તે પહેલા કોંગ્રેસના સાંસદે કરેલા બફાટથી કોંગ્રેસને જવાબ આપવાનો ભારે પડી શકે છે.
2/3
રાજ્યસભામાં મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનુ પ્રતિનિધિત્વ કરતા સાંસદ હુસેન દલવાઈએ જણાવ્યું હતું કે, માત્ર મુસ્લિમ સમાજ નહીં દરેક સમાજમાં મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર થાય છે. હિન્દુ, શિખ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પુરુષોનું જ વર્ચસ્વ છે. શ્રી રામચંદ્રજીએ શંકાના આધારે સીતાજીને છોડી દીધા હતા.
3/3
નવી દિલ્હી: ત્રણ તલાકના બિલ પર રાજ્યસભામાં મંજૂર થાય તે પહેલાં જ કોંગ્રેસના એક સાંસદે આપેલું નિવેદન કોંગ્રેસ પાર્ટીની હિન્દુ વિરોધી છબીને વધારે મજબૂત બનાવી શકે છે. આ નિવેદનથી નવો જ વિવાદ છેડાયો છે.