બળદગાડામાં ઉભા રહીને સંબોધન કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી.
3/6
કોંગ્રેસની કાર્યકર્તા મહિલાઓએ પણ રાંધણગેસના વધતાં ભાવનો આ રીતે વિરોધ કર્યો હતો.
4/6
આ પહેલા રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વિટ કરીને મોદી સરકાર પર હુમલો કર્યો હતો.
5/6
કોલારઃ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ સાઇકલ ચલાવી હતી. આ પહેલા તેમણે પેટ્રોલના વધતા ભાવની સામે બળદગાડામાં રેલી કાઢી અને રોડ શો પણ કર્યો.
6/6
પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના આસમાને આંબી રહેલા ભાવને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે ‘અચ્છે દિન’નો વાયદો કરનારી સરકાર આ અંગે ચૂપ કેમ છે.