શોધખોળ કરો

રાહુલ ગાંધીની જાહેરાત, કૉંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ પાસ કરાવશે

1/3
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું, મોદીએ પૈસાવાળા લોકોને મેક્સીમમ ઇન્કમની ગેરંટી આપી, અમે ગરીબોને મીનીમમ ઇન્કમની ગેરંટી આપીશું.  સોમવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 2019માં કોંગ્રેસની સરકાર બનશે તો અમે દેશના બધા ગરીબોને લધુતમ આવકની ગેરંટી આપીશું.

2/3
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘2019ની ચૂંટણી જીતવાની સાથે અમે સંસદમાં સૌથી પહેળા મહિલા અનામત બીલ પાસ કરાવીશું.’ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અમે મહિલાઓને નેતૃત્વના સ્તર પર જોવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ બીલનો ઉદેશ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરવાનો છે. આ મુદ્દે સહમતી ન બનાવાના કારણે આ બીલ લાંબા સમયથી વિલંબમાં છે.

3/3
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા લોકોને વચનો આપવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ ગરીબોને લધુત્તમ આવકની ગેરંટીના વચન પછી મંગળવારે કેરળના કોચ્ચિમાં મહિલા અનામત બીલને લઇને એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું,  2019 લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ અગ્રતાના ધોરણે પાસ કરાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget