શોધખોળ કરો

ટ્રીપલ તલાકની કાયદેસરતા અંગે 11મી મેના રોજ SCની બંધારણીય બેન્ચ હાથ ધરશે સુનાવણી

1/3
અગાઉની સુનાવણીઓમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, ત્રણ તલાક અંગેના કાયદાકીય પ્રસ્તાવો પર જ વિચારણા હાથ ધરાશે. આ એક ગંભીર બાબત છે. જેનું કાયદાકીય અર્થઘટન જરૂરી છે. AIMPLB હેઠળના તલાક પર અદાલતો દ્વારા નજર રાખવામાં આવશે કે નહીં, તે અંગે કોર્ટ કોઈ નિર્ણય નહીં લે. અરજદારોની માંગ છે કે, ટ્રીપલ તલાક તથા બહુપત્નીત્વ એ મૂળભૂત અધિકારના ભંગ સમાન છે.

2/3
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ સુપ્રીમ કોર્ટમાં હતું કે, ત્રણ તલાક, નિકાહ હલાલા તથા બહુપત્નીત્વની પ્રથાને પડકારતી અરજીઓ પર વિચાર ન કરી શકાય. કારણ કે આ બાબતો કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી આવતી. AIMPLBનું કહેવું છે કે, તલાક મુસ્લિમ ધર્મની આંતરિક બાબત છે. તેને મૌલિક અધિકાર હેઠળ લાગુ ન કરી શકાય. મુસ્લિમ પર્સનલ લોની અણસમજને કારણે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. બોર્ડનું કહેવું છે કે, બંધારણ હેઠળ તમામ ધર્મોને તેમની આંતરિક બાબતો જાતે નક્કી કરવાનો અધિકાર મળેલો છે.

3/3
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટ ત્રણ તલાક તથા બહુપત્નીત્વ સંબંધિત અરજીઓ પર 11મી મેના બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરશે. ગુરૂવારની કાર્યવાહી દરમિયાન બેન્ચે આ મામલો બંધારણીય બેન્ચને સુપ્રત કર્યો હતો. કોર્ટ દ્વારા આ પ્રથાઓની બંધારણીય કાયદેસરતા અંગે ચુકાદો આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

Embed widget